$(2, 3), (4, 5)$ અને $(-1, 10)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના લંબકેન્દ્રનું શિરોબિંદુથી અંતર કેટલું થાય?

  • A
    $2\sqrt{2}$
  • B
    $\sqrt{2}$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

ત્રિકોણના બે શિરોબિંદુઓ $(4, -3)$ અને $(-2, 5)$ છે. જો ત્રિકોણનું લંબકેન્દ્ર $(1, 2)$ પર હોય,તો ત્રીજું શિરોબિંદુ શોધો.

Difficult
View Solution

જેની બાજુઓ $x = 3$,$y = 4$ અને $3x + 4y = 6$ હોય તેવા ત્રિકોણના લંબકેન્દ્રના યામ શોધો:

$(0, 0)$,$(2, -1)$ અને $(1, 3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

બિંદુ $R(h, k)$ અક્ષો વચ્ચેના રેખાખંડને $1: 2$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે. રેખાનું સમીકરણ શોધો.

દ્વિઘાત સમીકરણ જેના બીજ બિંદુઓ $(-2,-1), (6,-1)$ અને $(2,5)$ દ્વારા બનતા ત્રિકોણના પરિકેન્દ્રના યામ હોય તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo