ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(2, 3)$ છે અને તેના બે શિરોબિંદુઓ $(5, 6)$ અને $(-1, 4)$ છે. ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ શોધો.

  • A
    $(2, -1)$
  • B
    $(1, 2)$
  • C
    $(2, 1)$
  • D
    $(1, -2)$

Explore More

Similar Questions

ત્રિકોણના શિરોબિંદુઓ $(6,0), (0,6)$ અને $(6,6)$ છે. તેના પરિકેન્દ્ર અને મધ્યકેન્દ્ર વચ્ચેનું અંતર શોધો.

એક $\triangle ABC$ માં,જો મધ્યગાઓ $AD$ અને $BE$ એવી રીતે હોય કે $AD=4$,$\angle DAB=\frac{\pi}{6}$ અને $\angle ABE=\frac{\pi}{3}$ હોય,તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

એક ટાવર લઘુકોણીય ત્રિકોણીય પાર્ક $\Delta PQR$ ની અંદર શિરોલંબ ઉભો છે. જો પાર્કના દરેક ખૂણેથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ સમાન હોય,તો $\Delta PQR$ માં,ટાવરનો પાયો ક્યાં હશે?

$A(1, \sqrt{3})$,$B(-1, -\sqrt{3})$ અને $C(3, -\sqrt{3})$ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

જેના શિરોબિંદુઓ $(0, 0), (2, -1)$ અને $(1, 3)$ હોય તેવા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo