ધારો કે $A = (a, 0)$ અને $B = (-a, 0)$ બે અચળ બિંદુઓ છે. $a \in (-\infty, 0)$ માટે અને બિંદુ $P$ સમતલ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી $PA = nPB$ $(n \neq 0)$. જો $|n| \neq 1$ હોય,તો બિંદુ $P$ નું બિંદુપથ....

  • A
    સુરેખા
  • B
    વર્તૂળ
  • C
    પરવલય
  • D
    ઉપવલય

Explore More

Similar Questions

ત્રિકોણના મધ્યકેન્દ્રના બિંદુપથનું સમીકરણ શોધો જેના શિરોબિંદુઓ $(a \cos k, a \sin k)$,$(b \sin k, -b \cos k)$ અને $(1, 0)$ છે,જ્યાં $k$ એક પ્રાચલ છે.

એક વર્તુળ $x$-અક્ષ પર $4a$ લંબાઈની જીવા કાપે છે અને $y$-અક્ષ પરના ઉગમબિંદુથી $2b$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થાય છે. તો આ વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શું છે?

$x = a \cos \theta, y = a \sin \theta$ વર્તુળ પરના જે બિંદુઓના પ્રચલ ખૂણાઓનો તફાવત $\pi / 2$ હોય,તે બિંદુઓ આગળ દોરેલા સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ શું છે?

એક બિંદુ $(x, y)$ નો બિંદુપથ જેનું બિંદુ $(-g, -f)$ થી અંતર હંમેશા $a$ હોય,જ્યાં $k = g^2 + f^2 - a^2$ છે,તે:

બિંદુ $P$ માંથી $x^2 + y^2 + 4x - 6y + 9\sin^2\alpha + 13\cos^2\alpha = 0$ વર્તુળ પરના સ્પર્શકોની જોડ વચ્ચેનો ખૂણો $2\alpha$ છે. $P$ ના બિંદુપથનું સમીકરણ...

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo