એક કણ $P$ ને સમક્ષિતીજ સાથે $30^\circ$ ના ખૂણે $u_1$ વેગથી ફેંકવામાં આવે છે. બીજો કણ $Q$ ને $P$ ની મહત્તમ ઊંચાઈની બરાબર નીચેના બિંદુથી શિરોલંબ દિશામાં $u_2$ વેગથી ફેંકવામાં આવે છે. બંને કણોના અથડામણ માટેની શરત શું છે?

  • A
    $u_1 = u_2$
  • B
    $u_1 = 2u_2$
  • C
    $u_1 = \frac{u_2}{2}$
  • D
    $u_1 = 4u_2$

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થને $10\sqrt{2} \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. જ્યારે તેની ઝડપ $\sqrt{125} \ m/s$ હોય તેવા બે સમયગાળા વચ્ચેનો સમયનો તફાવત શોધો $(g = 10 \ m/s^2)$. ($s$ માં)

જો ગતિની શરૂઆતથી $2 \ s$ ના સમયે પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઈ $60 \ m$ હોય,તો પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્ડયન સમય કેટલો હશે ($s$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m \ s^{-2}$)

પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સમીકરણ $y = Ax - Bx^2$ છે,જ્યાં $A$ અને $B$ ગતિના અચળાંકો છે. પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ (horizontal range) કેટલી છે?

એક તરવૈયાએ દોડતા-દોડતા ખડક પરથી આડી છલાંગ લગાવી. ખડકની ટોચ પરથી કૂદતી વખતે તેની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ જેથી તે નીચેના ભાગમાં રહેલા $2 \ m$ પહોળા અને $10 \ m$ ઊંડા પ્લેટફોર્મને ઓળંગી શકે?

માર્બલનો એક ટુકડો પૃથ્વીની સપાટી પરથી $19.6 \sqrt{2} \ m/s$ ના વેગથી $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. $2 \ s$ પછી તેનો વેગ સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણો બનાવે છે,જ્યાં $\alpha = ..........$ ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo