એક ગોળો એવા પ્રવાહી પર તરે છે જેનું કદ તાપમાન સાથે બદલાતું નથી. $t_1$ અને $t_2$ તાપમાને ગોળાનો $f_1$ અને $f_2$ જેટલો ભાગ પ્રવાહીમાં ડૂબેલો રહે છે. ગોળાનો કદ પ્રસરણાંક કેટલો હશે?

  • A
    $\frac{f_1 - f_2}{f_2 t_1 - f_1 t_2}$
  • B
    $\frac{f_1 - f_2}{f_1 t_1 - f_2 t_2}$
  • C
    $\frac{f_1 + f_2}{f_2 t_1 + f_1 t_2}$
  • D
    $\frac{f_1 + f_2}{f_1 t_1 + f_2 t_2}$

Explore More

Similar Questions

એક બાયમેટાલિક પટ્ટી એલ્યુમિનિયમ અને સ્ટીલ $(\alpha_{Al} > \alpha_{\text{steel}})$ ની બનેલી છે. ગરમ કરવા પર,આ પટ્ટી:

એક લોખંડના સળિયાની $20^{\circ}C$ તાપમાને લંબાઈ $10 \ cm$ છે. $19^{\circ}C$ તાપમાને લોખંડના સળિયાની લંબાઈમાં કેટલો ફેરફાર થશે? (લોખંડ માટે $\alpha = 11 \times 10^{-6} \ ^{\circ}C^{-1}$ આપેલ છે)

ઉષ્મીય પ્રસરણ એટલે શું? તેના પ્રકારો માત્ર લખો.

$500 \,cm^3$ કદ ધરાવતા લોખંડના ગોળાને $0^{\circ} C$ થી $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં થતો ફેરફાર કેટલો હશે ($\,cm^3$ માં)? (આપેલ છે: $\alpha_{\text{Iron}} = 12 \times 10^{-6} /^{\circ} C$)

જો નળાકારને ગરમ કરવામાં આવે જેથી તેની લંબાઈમાં $2\%$ નો વધારો થાય,તો તેના પાયાનું ક્ષેત્રફળ ......... $(\%)$ વધશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo