સરળ આવર્તગતિનું વિકલ સમીકરણ $\frac{d^2y}{dt^2} + ky = 0$ છે. તો તેનો આવર્તકાળ કેટલો થાય?

  • A
    $\frac{2\pi}{k}$
  • B
    $2\pi k$
  • C
    $\frac{2\pi}{\sqrt{k}}$
  • D
    $2\pi \sqrt{k}$

Explore More

Similar Questions

દોલિત ગતિ (oscillatory motion) એટલે શું? તેના ઉદાહરણો આપો.

એક કણનું ગતિનું સમીકરણ $\frac{d^2y}{dt^2} + Ky = 0$ છે,જ્યાં $K$ એ ધન અચળાંક છે. ગતિનો આવર્તકાળ કેટલો થશે?

નીચેનામાંથી કયા ઉદાહરણો (આશરે) સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) દર્શાવે છે અને કયા આવર્ત ગતિ દર્શાવે છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી?
$(a)$ પૃથ્વીનું તેની ધરી પર પરિભ્રમણ.
$(b)$ $U$-ટ્યુબમાં દોલન કરતા પારાના સ્તંભની ગતિ.
$(c)$ લીસી વક્ર વાટકીમાં રહેલા બોલ બેરિંગની ગતિ,જ્યારે તેને સૌથી નીચેના બિંદુથી થોડે ઉપરના બિંદુએથી છોડવામાં આવે.
$(d)$ બહુપરમાણ્વીય અણુની તેના સંતુલન સ્થાનની આસપાસ થતી સામાન્ય કંપન ગતિ.

એક કણ $x-$અક્ષ પર $0.5 \, s$ ના આવર્તકાળ સાથે $SHM$ કરે છે,જેથી તેનું વેગ $x = -3 \, cm$ અને $x = 9 \, cm$ પર શૂન્ય થાય છે. $t = 0$ સમયે તે $x = 0$ પર હતું અને ઋણ $x-$દિશામાં ગતિ કરતું હતું. કણના $SHM$ નું સમીકરણ શું છે?

Difficult
View Solution

$m = 100 \, g$ દળ ધરાવતો પદાર્થ એક હલકા સ્પ્રિંગના છેડે જોડાયેલ છે,જે ઘર્ષણરહિત સમક્ષિતિજ ટેબલ પર $0.16 \, m$ જેટલા કંપનવિસ્તાર અને $2 \, s$ જેટલા આવર્તકાળ સાથે દોલનો કરે છે. શરૂઆતમાં,$t = 0$ સમયે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે અને તેનું સ્થાનાંતર $x = -0.16 \, m$ છે. કોઈપણ સમય $t$ પર પદાર્થના સ્થાનાંતર માટેનું સમીકરણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo