લેન્સની વક્રતાત્રિજયા $20\,cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. જો પ્રવાહીનો વક્રીભવનાંક $1.6$ હોય,તો તંત્રની કેન્દ્રલંબાઇ .......... $cm$ થાય.

  • A
    $+ 80$
  • B
    $-80$
  • C
    $-24$
  • D
    $-100$

Explore More

Similar Questions

$20 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $30 \,cm$ અંતરે એક પ્રકાશિત વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સની બીજી બાજુએ,$10 \,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો લેન્સથી કેટલા અંતરે મૂકવો જોઈએ જેથી વસ્તુનું પ્રતિબિંબ તેની સાથે સંપાત થાય ($,cm$ માં)?

જ્યારે પાતળા બહિર્ગોળ લેન્સને તેટલી જ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના સંપર્કમાં મૂકવામાં આવે છે,ત્યારે તંત્રની પરિણામી કેન્દ્રલંબાઈ ...... છે.

એક સમતલ-બહિર્ગોળ લેન્સ,જ્યારે તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે,ત્યારે તે $28 \, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાને સમતુલ્ય છે. જ્યારે તેની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે અને સમતલ સપાટી પર ન ચડાવવામાં આવે,ત્યારે તે $10 \, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાને સમતુલ્ય છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.

Difficult
View Solution

બાયકોન્વેક્સ લેન્સની બે સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. આ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે અને હવામાં તેની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે. લેન્સને તેના મુખ્ય અક્ષને લંબ સમતલ સાથે બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે, જેથી બે પ્લેનો-કોન્વેક્સ લેન્સ મળે છે. આ બે ટુકડાઓને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી બહિર્ગોળ સપાટીઓ એકબીજાને સ્પર્શે. જો આ સંયોજિત લેન્સને પાણીમાં (વક્રીભવનાંક $= 4/3$) ડૂબાડવામાં આવે, તો તેની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હશે?

જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે,ત્યારે તે $60 \ cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. જો કે,જ્યારે બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે,ત્યારે તે $20 \ cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. તો લેન્સનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo