નીચેનામાંથી કયો ખાલી ગણ છે?

  • A
    $\{x : x \in \mathbb{R} \text{ અને } x^2 - 1 = 0\}$
  • B
    $\{x : x \in \mathbb{R} \text{ અને } x^2 + 1 = 0\}$
  • C
    $\{x : x \in \mathbb{R} \text{ અને } x^2 - 9 = 0\}$
  • D
    $\{x : x \in \mathbb{R} \text{ અને } x^2 = x + 2\}$

Explore More

Similar Questions

નીચેના દરેક વિધાન માટે,તે સત્ય છે કે અસત્ય તે નક્કી કરો. જો તે સત્ય હોય,તો સાબિત કરો. જો તે અસત્ય હોય,તો ઉદાહરણ આપો.
જો $A \not\subset B$ અને $B \not\subset C$ હોય,તો $A \not\subset C$.

જો $y = 3[x] + 1 = 4[x - 1] - 10$ હોય,તો $[x + 2y]$ ની કિંમત શોધો (જ્યાં $[.]$ એ $Greatest$ $Integer$ $Function$ છે)

ખાલી જગ્યામાં $\subset$ અથવા $\not\subset$ ચિહ્નો ભરીને સાચા વિધાનો બનાવો:
${ x:x \text{ એ સમતલમાં વર્તુળ છે} } \dots { x:x \text{ એ તે જ સમતલમાં } 1 \text{ એકમ ત્રિજ્યા ધરાવતું વર્તુળ છે} }$

ગણ $A, B$ અને $C$ શોધો કે જેથી $A \cap B, B \cap C$ અને $A \cap C$ અરિક્ત ગણ હોય અને $A \cap B \cap C = \varnothing$ થાય.

જો $A = \{ x : x \text{ એ પ્રાકૃતિક સંખ્યા છે} \}$,$B = \{ x : x \text{ એ બેકી પ્રાકૃતિક સંખ્યા છે} \}$,$C = \{ x : x \text{ એ એકી પ્રાકૃતિક સંખ્યા છે} \}$ અને $D = \{ x : x \text{ એ અવિભાજ્ય સંખ્યા છે} \}$ હોય,તો $A \cap D$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo