જો $A = \{2, 4, 5\}$ અને $B = \{7, 8, 9\}$ હોય,તો $n(A \times B)$ ની કિંમત કેટલી થાય?

  • A
    $6$
  • B
    $9$
  • C
    $3$
  • D
    $0$

Explore More

Similar Questions

જો પરવલય $y^2=4x$ ના બિંદુ $P(1,2)$ આગળનો અભિલંબ પરવલયને ફરીથી $Q$ બિંદુએ મળે,તો $Q$ ના યામ શોધો.

$1\, g$ બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા $80\, cal$ છે. એક માણસ એક મિનિટમાં ચાવીને $60\, g$ બરફ ઓગાળે છે. તેનો પાવર ........ $W$ છે.

$2n$ અવલોકનોની શ્રેણીમાં,અડધા અવલોકનો $a$ છે અને બાકીના અડધા અવલોકનો $-a$ છે. જો અવલોકનોનું પ્રમાણિત વિચલન $2$ હોય,તો $|a|$ ની કિંમત કેટલી થાય?

સંકર સંખ્યા $z$ નો બિંદુપથ શોધો કે જેથી $\arg \left(\frac{z-2}{z+2}\right)=\frac{\pi}{3}$ થાય.

$\int_{-\pi / 2}^{\pi / 2} \sin |x| \, dx$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo