બે ગણ $A$ અને $B$ પરસ્પર અલગ (disjoint) છે જો અને માત્ર જો

  • A
    $A \cup B = \phi$
  • B
    $A \cap B \neq \phi$
  • C
    $A \cap B = \phi$
  • D
    $A - B = A$

Explore More

Similar Questions

નીચે આપેલી ગણની જોડીઓનો યોગગણ શોધો:
$A = \{1, 2, 3\}, B = \varnothing$

જો $A \cap B = B$ હોય,તો

આપેલ ગણ $A = \{1, 3, 5\}$,$B = \{2, 4, 6\}$ અને $C = \{0, 2, 4, 6, 8\}$ માટે,નીચેનામાંથી કયો ગણ $A$,$B$ અને $C$ ત્રણેય માટે સાર્વત્રિક ગણ (universal set) ગણી શકાય?
$X = \{0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10\}$

સાબિત કરો કે કોઈપણ ગણ $A$ અને $B$ માટે,$A \cap (A \cup B) = A$.

ધારો કે $A = \{1, 2, \{3, 4\}, 5\}$. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે અને શા માટે? $\{ \{ 3, 4\} \} \subset A$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo