જો $x = 2 + 2^{2/3} + 2^{1/3}$ હોય,તો $x^3 - 6x^2 + 6x$ ની કિંમત શોધો.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $A$ અને $G$ એ સમાંતર અને સમગુણોત્તર મધ્યક હોય અને ${x^2} - 2Ax + {G^2} = 0$ હોય,તો

જો $x$ વાસ્તવિક હોય,તો ${x^2} - 8x + 17$ ની ન્યૂનતમ કિંમત શું છે?

જો $x = \sqrt[3]{{\sqrt 2 + 1}} - \sqrt[3]{{\sqrt 2 - 1}}$ હોય,તો ${x^3} + 3x$ ની કિંમત શોધો.

Difficult
View Solution

ધારો કે $N$ એ $ax^2 + bx + c = 0$ સ્વરૂપના દ્વિઘાત સમીકરણોની સંખ્યા છે, જ્યાં સહગુણકો $a, b, c \in \{0, 1, 2, \dots, 9\}$ છે અને $0$ એ દરેક સમીકરણનો ઉકેલ છે. તો $N$ નું મૂલ્ય શોધો.

સમીકરણ $3x^{2} - 4x + \frac{20}{3} = 0$ ઉકેલો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo