સમાન દળ અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીઓની ઘનતા $\rho_1$ અને $\rho_2$ છે. તેમની મધ્ય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર ......... છે.

  • A
    $\rho_1 : \rho_2$
  • B
    $\rho_1 \rho_2 : 1$
  • C
    $1 : \rho_1 \rho_2$
  • D
    $\rho_2 : \rho_1$

Explore More

Similar Questions

પદાર્થની જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) કોના પર આધાર રાખે છે?

$R$ અને $NR$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળાકાર લૂપ $A$ અને $B$ સમાન તારમાંથી બનાવવામાં આવ્યા છે. $B$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $A$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા $3$ ગણી છે. $N$ નું મૂલ્ય કેટલું હશે?

$r$ અને $nr$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ સમાન તારમાંથી બનાવવામાં આવ્યા છે. લૂપ $Q$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,લૂપ $P$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા $4$ ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

$m$ દળ ધરાવતા ચાર કણોને $l$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની ચક્રાવર્તનની ત્રિજ્યા શોધો.

Difficult
View Solution

$1, 2, 3$ અને $4 \text{ kg}$ ના બિંદુ દળ અનુક્રમે $(0,0,0), (2,0,0), (0,3,0)$ અને $(-2,-2,0)$ બિંદુઓ પર રહેલા છે। $x$-અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($\text{ kg m}^2$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo