$3$ છોકરાઓ $B_i, i = 1, 2, 3$ અને $6$ છોકરીઓ $G_i, i = 1, 2, . . . , 6$ ને એક હરોળમાં બેસાડવાના છે. તેઓને એવી રીતે કેટલી રીતે બેસાડી શકાય કે જેથી $B_1, B_2$ અલગ રહે અને $G_1, G_2$ પણ અલગ રહે?

  • A
    $5 \times 8!$
  • B
    $44 \times 7!$
  • C
    $46 \times 7!$
  • D
    $40 \times 7!$

Explore More

Similar Questions

$ASSIGNMENT$ શબ્દના અક્ષરોમાંથી ચાર અક્ષરો પસંદ કરીને તમામ શક્ય રીતે $4$ અક્ષરના શબ્દો (અર્થપૂર્ણ કે અર્થહીન) બનાવવામાં આવે,તો આવા કુલ કેટલા શબ્દો બનાવી શકાય?

$2^n \{1 \cdot 3 \cdot 5 \cdot \dots \cdot (2n - 3) \cdot (2n - 1)\} = \dots$

$ASSASSIN$ શબ્દના અક્ષરોને યાદચ્છિક રીતે એક હરોળમાં ગોઠવવામાં આવે છે. કોઈ પણ બે $S$ સાથે ન આવે તેની સંભાવના કેટલી?

જો $p$ અને $q$ નો લ.સા.અ. $r^2t^4s^2$ હોય,જ્યાં $r, s$ અને $t$ અવિભાજ્ય સંખ્યાઓ છે અને $p$ તથા $q$ ધન પૂર્ણાંકો છે,તો ક્રમયુક્ત જોડી $(p, q)$ ની સંખ્યા .... છે.

Difficult
View Solution

$n^4-2n^3-n^2+2n-26$ ને $24$ વડે ભાગતા મળતી શેષ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo