$6.5 \, m$ લાંબી સીડી દીવાલ પર $6 \, m$ ની ઊંચાઈ સુધી પહોંચવા માટે ટેકવેલી છે. તો,સીડીનો નીચેનો છેડો દીવાલથી $\ldots \ldots \ldots \ldots \, m$ દૂર રહેશે.

  • A
    $5$
  • B
    $4$
  • C
    $3.5$
  • D
    $2.5$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle A = 90^{\circ}$ અને $m \angle B = 30^{\circ}$ છે. તો,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$\Delta XYZ$ માં,$m \angle Y = 90^{\circ}$ અને $XY : XZ = 15 : 17$ છે. જો $YZ = 4$ હોય,તો $\Delta XYZ$ ની પરિમિતિ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. તો,$BM$ એ ............. નો ગુણોત્તર મધ્યક છે.

$\Delta PQR$ અને $\Delta XYZ$ માં,$\frac{PQ}{YZ} = \frac{QR}{XZ} = \frac{RP}{XY}$ છે. તેમની વચ્ચેની કઈ સંગતતા સમરૂપતા છે?

$2.6 \,m$ લાંબી સીડી દીવાલ પર એવી રીતે ટેકવેલી છે કે તેનો નીચેનો છેડો દીવાલના પાયાથી $1 \,m$ દૂર રહે છે. તો,તેનો ઉપરનો છેડો દીવાલ પર કેટલી ઊંચાઈ સુધી પહોંચશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo