$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. તો,$BM$ એ ............. નો ગુણોત્તર મધ્યક છે.

  • A
    $AM$ અને $CM$
  • B
    $AM$ અને $AC$
  • C
    $CM$ અને $AC$
  • D
    $AB$ અને $BC$

Explore More

Similar Questions

આપેલ છે કે $\triangle FED \sim \triangle STU$. શું એવું કહેવું સત્ય છે કે $\frac{DE}{ST} = \frac{EF}{TU}$? શા માટે?

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QD}$ વેધ છે. જો $PD = 9 DR$ હોય,તો $PQ = \ldots \ldots \ldots \times QR$.

$\Delta XYZ$ માં,$m\angle Y = 90^{\circ}$ છે. જો $XY = a^{2} - b^{2}$ અને $YZ = 2ab$ હોય,તો $XZ$ શોધો $(a > b > 0)$.

ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ પર બિંદુઓ $D$ અને $E$ એવી રીતે આવેલા છે કે જેથી $AD = 2 \, cm$,$BD = 3 \, cm$,$BC = 7.5 \, cm$ અને $DE \parallel BC$ થાય. તો $DE$ ની લંબાઈ ($cm$ માં) શોધો.

એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં, કર્ણની લંબાઈ $24$ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo