$\Delta PQR$ અને $\Delta XYZ$ માં,$\frac{PQ}{YZ} = \frac{QR}{XZ} = \frac{RP}{XY}$ છે. તેમની વચ્ચેની કઈ સંગતતા સમરૂપતા છે?

  • A
    $\Delta PQR \sim \Delta XYZ$
  • B
    $\Delta PQR \sim \Delta ZYX$
  • C
    $\Delta PQR \sim \Delta YZX$
  • D
    $\Delta PQR \sim \Delta XZY$

Explore More

Similar Questions

$ABC \leftrightarrow ZYX$ સંગતતા માટે $\Delta ABC \sim \Delta XYZ$ છે. જો $AB = 3, BC = 5, CA = 6$ અને $XY = 6$ હોય,તો $\Delta XYZ$ ની પરિમિતિ શોધો. ($.8$ માં)

સંગતતા $ABC \leftrightarrow XYZ$ સમરૂપતા હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ ભાગ $I$ અને ભાગ $II$ ની માહિતીને યોગ્ય રીતે જોડે છે?
ભાગ $I$ ભાગ $II$
$1.$ $\Delta ABC$ અને $\Delta XYZ$ માં, $\frac{AB}{XY} = \frac{BC}{YZ}$ અને $\angle B \cong \angle Y$ $a. SSS$ શરત
$2.$ $\Delta ABC$ અને $\Delta XYZ$ માં, $\angle A \cong \angle X, \angle B \cong \angle Y$ અને $\angle C \cong \angle Z$ $b. SAS$ શરત
$3.$ $\Delta ABC$ અને $\Delta XYZ$ માં, $\frac{AB}{XY} = \frac{BC}{YZ} = \frac{CA}{ZX}$ $c. AAA$ શરત
- $d. \text{કોઈપણ શરત લાગુ પડતી નથી}$

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$,$N \in \overline{AB}$ અને $M \in \overline{BC}$ છે. સાબિત કરો કે $AM^{2} + CN^{2} = AC^{2} + MN^{2}$.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$,$\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે અને $AM < CM$ છે. જો $BM = 6$ અને $AC = 13$ હોય,તો $AB$ શોધો.

$\Delta DEF$ માં,$m \angle D = 90^{\circ}$ છે. જો $EF = 6$ અને $DF = 4$ હોય,તો $DE = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo