$4\, kg$ દળનો એક દડો,જે $10\, ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે,તે $8\, m$ લંબાઈ અને $100\, Nm^{-1}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે. દબાયેલી સ્પ્રિંગની લંબાઈ $x\, m$ છે. $x$ નું મૂલ્ય,નજીકના પૂર્ણાંકમાં,........ છે.

  • A
    $4$
  • B
    $9$
  • C
    $6$
  • D
    $12$

Explore More

Similar Questions

એક ઘર્ષણરહિત ટેબલ પર $K$ બળ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગને $m$ અને $M$ દળના બે બ્લોકની વચ્ચે દબાયેલી સ્થિતિમાં રાખેલ છે. સ્પ્રિંગને મુક્ત કરતાં બંને બ્લોક એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જ્યારે સ્પ્રિંગ તેની મૂળ લંબાઈ પ્રાપ્ત કરે ત્યારે બ્લોક સ્પ્રિંગથી અલગ થઈ જાય છે. જો સ્પ્રિંગને શરૂઆતમાં $x$ જેટલી દબાવવામાં આવી હોય,તો $M$ દળના બ્લોકની ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

$M$ દળનો એક ટુકડો ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે અને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગ $L$ જેટલી લંબાઈ સુધી સંકોચાય છે. અથડામણ પછી ટુકડાનું મહત્તમ વેગમાન કેટલું હશે?

Difficult
View Solution

$80 \ Nm^{-1}$ સ્પ્રિંગ અચળાંક અને $30 \ cm$ ની અખિંચાયેલી લંબાઈ ધરાવતી સ્પ્રિંગનો એક છેડો બિંદુ $A$ પર જડેલો છે અને બીજો છેડો $300 \ g$ દળ ધરાવતી લીસી રીંગ સાથે જોડેલો છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. રીંગને $40 \ cm$ ની ઊંચાઈએ જડેલા આડા સળિયા પર સરકવા દેવામાં આવે છે. શરૂઆતમાં સ્પ્રિંગ શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે અને સ્પ્રિંગ તથા રીંગની સિસ્ટમને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે સ્પ્રિંગ શિરોલંબ બને ત્યારે રીંગની ઝડપ . . . . . . $ms^{-1}$ હશે.

બે દળ $m_1 = 2\,kg$ અને $m_2 = 5\,kg$ એક ઘર્ષણરહિત સપાટી પર અનુક્રમે $10\,m/s$ અને $3\,m/s$ ના વેગથી ગતિ કરી રહ્યા છે. $m_2$ ની પાછળ $K = 1120\,N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક આદર્શ સ્પ્રિંગ જોડેલી છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ............... $m$ હશે.

Difficult
View Solution

$5 \times 10^3 \ N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈ $5 \ cm$ થી $10 \ cm$ વધારતાં થતું કાર્ય ...... $N-m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo