યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ ભાત મેળવવા માટે $7000 \; \mathring{A}$ અને $5500 \; \mathring{A}$ એમ બે તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણપુંજનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $2.5 \; mm$ છે અને સ્લિટ્સના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $150 \; cm$ છે. મધ્યસ્થ શલાકાથી તે લઘુત્તમ અંતર,જ્યાં બંને તરંગલંબાઈને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય છે,તે $n \times 10^{-5} \; m$ છે. $n$ નું મૂલ્ય ............. છે.

  • A
    $461$
  • B
    $460$
  • C
    $462$
  • D
    $469$

Explore More

Similar Questions

$YDSE$ પ્રયોગમાં,$4^{\text{th}}$ અપ્રકાશિત શલાકા (dark band) એક સ્લિટની સામે રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે? ($d=$ સ્લિટ્સ વચ્ચેનું અંતર,$D=$ સ્ત્રોત અને પડદા વચ્ચેનું અંતર)

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,$1 \; m$ દૂર રાખેલા પડદા પર ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.2^{\circ}$ માલૂમ પડે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $600 \; nm$ છે. જો સમગ્ર પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે,તો ફ્રિન્જની કોણીય પહોળાઈ કેટલી થશે ($^{\circ}$ માં)? પાણીનો વક્રીભવનાંક $4/3$ લો.

જો યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં સોડિયમ લેમ્પ દ્વારા ઉત્સર્જિત પીળા પ્રકાશને સમાન તીવ્રતાના મોનોક્રોમેટિક વાદળી પ્રકાશ દ્વારા બદલવામાં આવે,તો:

યંગના ડબલ સ્લિટ વ્યતિકરણ પ્રયોગમાં,સ્લિટનું અંતર $3$ ગણું કરવામાં આવે છે. તો ફ્રિન્જની પહોળાઈ ......... ગણી થાય.

યંગનો પ્રયોગ દર્શાવે છે કે . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo