એક પદાર્થ $80^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ઠંડો થતા $5$ મિનિટ લે છે. આસપાસનું તાપમાન $20^{\circ} C$ છે. તો તેને $60^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થતા લાગતો સમય........... $s$ છે.

  • A
    $500$
  • B
    $600$
  • C
    $450$
  • D
    $420$

Explore More

Similar Questions

એક પદાર્થ $5 \ min$ માં $52.5^{\circ} C$ થી $47.5^{\circ} C$ સુધી અને $7.5 \ min$ માં $47.5^{\circ} C$ થી $42.5^{\circ} C$ સુધી ઠંડું પડે છે. તો આસપાસનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

એક પાત્રમાં $100^{\circ}C$ તાપમાને ગરમ પાણી ભરેલ છે. જો $T_1$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80^{\circ}C$ થાય છે અને $T_2$ સમયમાં તેનું તાપમાન $80^{\circ}C$ થી ઘટીને $60^{\circ}C$ થાય છે,તો:

$22.5^{\circ} C$ તાપમાન ધરાવતા રૂમમાં ચાનો એક કપ $65.5^{\circ} C$ થી $62.5^{\circ} C$ સુધી ઠંડો થવા માટે $1$ મિનિટ લે છે. તે જ રૂમમાં $46.5^{\circ} C$ થી $40.5^{\circ} C$ સુધી ઠંડો થવા માટે કેટલો સમય લાગશે ($\text{મિનિટ}$ માં)?

ગરમ પાણીથી ભરેલું બીકર એક રૂમમાં રાખવામાં આવે છે. જો તે $80^{\circ} C$ થી $75^{\circ} C$ સુધી ઠંડું થવા માટે $t_1$ મિનિટ,$75^{\circ} C$ થી $70^{\circ} C$ સુધી ઠંડું થવા માટે $t_2$ મિનિટ અને $70^{\circ} C$ થી $65^{\circ} C$ સુધી ઠંડું થવા માટે $t_3$ મિનિટ લે છે,તો:

એક પદાર્થ $30^{\circ}C$ તાપમાન ધરાવતી હવામાં રાખતા $10$ મિનિટમાં $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડો પડે છે. તો પછીની $10$ મિનિટમાં તેનું તાપમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo