એક પદાર્થ એવા વાતાવરણમાં ઠંડો પડે છે જેનું તાપમાન અચળ $\theta_0$ છે. ધારો કે તે ન્યૂટનના શીતલનના નિયમનું પાલન કરે છે. તેના તાપમાન $\theta$ ને સમય $t$ ની સાપેક્ષમાં આલેખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુઓ $P(\theta = \theta_2)$ અને $Q(\theta = \theta_1)$ પર વક્રને સ્પર્શકો દોરવામાં આવ્યા છે. આ સ્પર્શકો સમયની ધરી સાથે $\varphi_2$ અને $\varphi_1$ ખૂણો બનાવે છે.

  • A
    $\frac{\tan \varphi_2}{\tan \varphi_1} = \frac{\theta_1 - \theta_0}{\theta_2 - \theta_0}$
  • B
    $\frac{\tan \varphi_2}{\tan \varphi_1} = \frac{\theta_2 - \theta_0}{\theta_1 - \theta_0}$
  • C
    $\frac{\tan \varphi_1}{\tan \varphi_2} = \frac{\theta_1}{\theta_2}$
  • D
    $\frac{\tan \varphi_1}{\tan \varphi_2} = \frac{\theta_2}{\theta_1}$

Explore More

Similar Questions

ચાનો એક કપ $1\,min$ માં $80\,^{\circ}C$ થી $60\,^{\circ}C$ સુધી ઠંડો થાય છે. આસપાસનું તાપમાન $30\,^{\circ}C$ છે. $60\,^{\circ}C$ થી $50\,^{\circ}C$ સુધી ઠંડા થવા માટે,તે ....... $sec$ લેશે.

એક પદાર્થને $62^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ થતા $10$ મિનિટ લાગે છે. જો આસપાસનું તાપમાન $26^{\circ}C$ હોય,તો પછીની $10$ મિનિટમાં પદાર્થનું તાપમાન ......... $^{\circ}C$ હશે.

ન્યૂટનના શીતલનનો નિયમ ચકાસવા માટેનો પ્રયોગ સમજાવો.

Difficult
View Solution

એક ધાતુનો ગોળો જ્યારે $80^{\circ} C$ તાપમાને હોય ત્યારે $1.5^{\circ} C / min$ ના દરે ઠંડો પડે છે. જ્યારે ગોળાનું તાપમાન $40^{\circ} C$ હોય,ત્યારે તેના ઠંડા પડવાનો દર $0.3^{\circ} C / min$ છે. આસપાસનું તાપમાન $\left(\theta_0\right)$ કેટલું હશે ($^{\circ} C$ માં)?

શું ઉષ્મા ઉત્સર્જનનો દર અને ઠંડા પડવાનો દર સમાન છે? આ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo