એક પેટીમાં $15$ લીલા અને $10$ પીળા દડા છે. જો $10$ દડાને વારાફરતી,પુરવણી સહિત યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ થયેલ લીલા દડાની સંખ્યાનું વિચરણ કેટલું થાય?

  • A
    $\frac{6}{25}$
  • B
    $\frac{12}{5}$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

એક પ્રયોગ નિષ્ફળ જાય તેના કરતા બમણી વાર સફળ થાય છે. $4$ પ્રયત્નોમાં ઓછામાં ઓછી ત્રણ સફળતા મળે તેની સંભાવના શોધો.

એક નિષ્પક્ષ સિક્કાને $n$ વખત ઉછાળવામાં આવે છે. જો છાપ (head) $6$ વખત મળે તેની સંભાવના અને છાપ $8$ વખત મળે તેની સંભાવના સમાન હોય,તો $n$ ની કિંમત કેટલી થાય?

જો $X \sim B(35, p)$ હોય અને $7 P(X=0)=P(X=1)$ હોય,તો $\frac{P(X=15)}{P(X=20)}$ ની કિંમત શોધો.

એક સિક્કો પક્ષપાતી છે જેથી છાપ (head) મળવાની શક્યતા કાંટા (tail) કરતા બમણી છે. જો સિક્કાને $3$ વાર ઉછાળવામાં આવે,તો બે કાંટા અને એક છાપ મળવાની સંભાવના કેટલી થાય?

જો એક પાસાને $5$ વખત ફેંકવામાં આવે,તો $6$ ચોક્કસ ત્રણ વખત મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo