એક છોકરો દોરી સાથે બાંધેલા પથ્થરને સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ફેરવી રહ્યો છે. જો દોરી તૂટી જાય,તો પથ્થર

  • A
    વર્તુળાકાર માર્ગે ગતિ કરવાનું ચાલુ રાખશે
  • B
    વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ સીધી રેખામાં ગતિ કરશે
  • C
    વર્તુળાકાર માર્ગને લંબ અને છોકરાથી દૂર સીધી રેખામાં ગતિ કરશે
  • D
    વર્તુળાકાર માર્ગને સ્પર્શકની દિશામાં સીધી રેખામાં ગતિ કરશે

Explore More

Similar Questions

પૃથ્વી પર,$100 \,g$ દળ ધરાવતી વસ્તુને ઊંચકવા માટે કેટલા બળની જરૂર પડે ($,N$ માં)?

નીચે બરફમાંથી વરાળમાં થતા ફેરફારનો આલેખ દર્શાવેલ છે. બરફમાંથી પાણી અને પાણીમાંથી વરાળમાં થતા અવસ્થાના ફેરફારનું અવલોકન કરો અને આ આલેખ પરથી આ અવસ્થાના ફેરફારો વિશે તારવી શકાય તેવા બે અનુમાન લખો.

$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે સમાન કદના પદાર્થોને અનુક્રમે $h_1$ અને $h_2$ ઊંચાઈ પરથી એકસાથે મુક્ત કરવામાં આવે છે. તેઓને જમીન પર પહોંચતા લાગતા સમયનો ગુણોત્તર શોધો. જો $(i)$ એક પદાર્થ પોલો અને બીજો નક્કર હોય અને $(ii)$ બંને પોલા હોય,તો શું આ ગુણોત્તર સમાન રહેશે? દરેક કિસ્સામાં કદ સમાન રહે છે. કારણ આપો.

એક પથ્થરને $40 \, m s^{-1}$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને પાછો પકડવામાં આવે છે. ($g = 10 \, m s^{-2}$ લેતા) પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈની ગણતરી કરો. પથ્થરનું ચોખ્ખું સ્થાનાંતર અને કુલ અંતર કેટલું હશે?

એક વેઈટર દ્વારા $100 \, m$ ઊંચી હોટલની ટોચ પરથી સોફ્ટ ડ્રિંકની બોટલ નીચે ફેંકવામાં આવે છે. તેને જમીન પર પહોંચતા $T$ સેકન્ડ લાગે છે. $T/2$ સેકન્ડે તે ક્યાં હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo