$m = 2 \ kg$ દળ અને $q = 1 \ \mu C$ વીજભાર ધરાવતો એક વીજભારિત કણ સમક્ષિતિજ જમીન પરથી $\theta = 45^{\circ}$ ના ખૂણે $u = 10 \ ms^{-1}$ ની ઝડપે ફેંકવામાં આવે છે. અવકાશમાં,પ્રક્ષિપ્ત દિશામાં $E = 2 \times 10^7 \ NC^{-1}$ નું સમક્ષિતિજ વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (Range) ......$m$ છે.

  • A
    $20$
  • B
    $60$
  • C
    $200$
  • D
    $180$

Explore More

Similar Questions

એક દડાને $4 \, m/s$ ના વેગથી આડી ટેબલની ધાર પરથી ગબડાવવામાં આવે છે. તે $0.4 \, s$ સમય પછી જમીન પર અથડાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતો પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ ઝડપથી $UCM$ (નિયમિત વર્તુળાકાર ગતિ) કરી રહ્યો છે. વર્તુળાકાર માર્ગના $\left(\frac{2}{3}\right)$ ભાગ જેટલું અંતર કાપવા માટે કેન્દ્રગામી બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

$m$ દળનો એક દડો શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. $2m$ દળનો બીજો દડો શિરોલંબ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. બંને દડા હવામાં સમાન સમય માટે રહે છે. બંને દડા દ્વારા પ્રાપ્ત કરેલી ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે?

એક કણ ઉગમબિંદુથી પ્રારંભિક વેગ $\vec{v} = (3 \hat{i}) \text{ m s}^{-1}$ અને અચળ પ્રવેગ $\vec{a} = (-1 \hat{i} - 0.5 \hat{j}) \text{ m s}^{-2}$ સાથે ગતિ શરૂ કરે છે. જ્યારે કણ તેના મહત્તમ $x$-યામ પર પહોંચે ત્યારે તેનો સ્થાન સદિશ કેટલો હશે?

વિધાન $(A)$: જ્યારે કોઈ વાહન રસ્તા પર વળાંક લે છે,ત્યારે તે વક્ર માર્ગ પર ગતિ કરે છે. કારણ $(R)$: વક્ર માર્ગ પર,વાહનનો વેગ સમાન રહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo