એક વર્તુળ,વર્તુળ $x^2 + y^2 - 6x + 12y + 15 = 0$ સાથે સમકેન્દ્રી છે અને તેનું ક્ષેત્રફળ આપેલા વર્તુળના ક્ષેત્રફળ કરતા બમણું છે. તો તે વર્તુળનું સમીકરણ શોધો.

  • A
    $x^2 + y^2 - 6x + 12y - 15 = 0$
  • B
    $x^2 + y^2 - 6x + 12y + 15 = 0$
  • C
    $x^2 + y^2 - 6x + 12y + 45 = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વક્ર $x = \sqrt{3} \cos \theta, y = \sqrt{3} \sin \theta$ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

જો ત્રિકોણના શિરોબિંદુઓ $(2, -2)$,$(-1, -1)$ અને $(5, 2)$ હોય,તો તેના પરિવર્તનું સમીકરણ શું થાય?

જો સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ $A(-a, 0)$ અને $B(a, 0)$ હોય,જ્યાં $a > 0$,અને ત્રીજું શિરોબિંદુ $C$ એ $x$-અક્ષની ઉપર આવેલું હોય,તો $\Delta ABC$ ના પરિવર્તુળનું સમીકરણ શું થાય?

એવા વર્તુળનું સમીકરણ શોધો જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને $x$ તથા $y$ અક્ષ પર અનુક્રમે $-2$ અને $3$ ના અંતઃખંડ કાપે છે.

વર્તુળનું સમીકરણ શોધો જે $x$-અક્ષને સ્પર્શે છે અને જેનું કેન્દ્ર $(1, 2)$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo