એક સિક્કો ત્યાં સુધી ઉછાળવામાં આવે છે જ્યાં સુધી છાપ (head) ન મળે અથવા સિક્કો પાંચ વખત ઉછાળવામાં ન આવે. જો પ્રથમ બે ઉછાળમાં છાપ ન મળે,તો સિક્કો $5$ વખત ઉછાળવામાં આવે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{3}{5}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

જો વિકલ સમીકરણ $y^{2} dx + (x^{2} - xy + y^{2}) dy = 0$ નો ઉકેલ વક્ર $y=y(x)$ બિંદુ $(1, 1)$ માંથી પસાર થાય છે અને રેખા $y = \sqrt{3}x$ ને બિંદુ $(\alpha, \sqrt{3}\alpha)$ પર છેદે છે,તો $\log_{e}(\sqrt{3}\alpha)$ ની કિંમત કેટલી થાય?

જો $y \frac{dy}{dx} = x \left[ \frac{y^2}{x^2} + \frac{\phi(y^2/x^2)}{\phi'(y^2/x^2)} \right]$,$x > 0$,$\phi > 0$,અને $y(1) = -1$ હોય,તો $\phi(y^2/4)$ ની કિંમત શોધો:

જો $\sin \left(\frac{y}{x}\right)=\log |x|+\frac{\alpha}{2}$ એ વિકલ સમીકરણ $x \cos \left(\frac{y}{x}\right) \frac{d y}{d x}=y \cos \left(\frac{y}{x}\right)+x$ નો ઉકેલ હોય અને $y(1)=\frac{\pi}{3}$ હોય,તો $\alpha^2$ ની કિંમત શોધો.

ધારો કે $f(x, y)$ અને $g(x, y)$ સમાન ક્રમના સમપરિમાણીય વિધેયો છે. જો $x=Vy$ એ સમીકરણ $\frac{dy}{dx}=\frac{f(x, y)}{g(x, y)}$ ને $\frac{dV}{dy}=\frac{1}{y}(F(V))$ સ્વરૂપમાં ઘટાડે,તો $F(V)=$

દર્શાવો કે વિકલ સમીકરણ $2 y e^{\frac{x}{y}} dx + (y - 2 x e^{\frac{x}{y}}) dy = 0$ સમપરિમાણીય છે અને તેનો વિશિષ્ટ ઉકેલ શોધો,જ્યાં $y = 1$ હોય ત્યારે $x = 0$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo