$22.5 ^\circ C$ ના રૂમમાં એક કપ ચા $1$ મિનિટમાં $65.5 ^\circ C$ થી $62.5 ^\circ C$ સુધી ઠંડી થાય છે. તે જ રૂમમાં આ જ કપ ચાને $46.5 ^\circ C$ થી $40.5 ^\circ C$ સુધી ઠંડી થતા કેટલી મિનિટ લાગશે? (નજીકનું મૂલ્ય પસંદ કરો)

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

પાણીથી ભરેલી એક ડોલ $75^{\circ}C$ થી $70^{\circ}C$ સુધી ઠંડી થવા માટે $T_1$ સમય લે છે,$70^{\circ}C$ થી $65^{\circ}C$ સુધી ઠંડી થવા માટે $T_2$ સમય લે છે,અને $65^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડી થવા માટે $T_3$ સમય લે છે. નીચેનામાંથી કયું સાચું છે?

એક પદાર્થને $90^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડો થવા માટે $5 \ min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ}C$ હોય,તો તેને $60^{\circ}C$ થી $30^{\circ}C$ સુધી ઠંડો થવા માટે કેટલો સમય ($min$ માં) લાગશે?

Difficult
View Solution

ન્યૂટનનો શીતલનનો નિયમ પ્રયોગશાળામાં ........... નક્કી કરવા માટે વપરાય છે.

એક પદાર્થ $80^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ઠંડો થતા $5$ મિનિટ લે છે. આસપાસનું તાપમાન $20^{\circ} C$ છે. તો તેને $60^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થતા લાગતો સમય........... $s$ છે.

એક પદાર્થ $10$ મિનિટમાં $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડો થાય છે. જો ઓરડાનું તાપમાન $25^{\circ}C$ હોય અને ન્યૂટનનો શીતલનનો નિયમ લાગુ પડતો હોય,તો પછીની $10$ મિનિટના અંતે પદાર્થનું તાપમાન ......... $^{\circ}C$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo