એક ફ્લાયવ્હીલ તેની ધરી પર $\frac{3000}{\pi}$ પરિભ્રમણ પ્રતિ મિનિટ કરે છે. જો તે ધરીને અનુલક્ષીને ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા $400 \ kg \ m^2$ હોય,તો તેની ચાકગતિ ઉર્જા કેટલી હશે?

  • A
    $2 \times 10^6 \ J$
  • B
    $3 \times 10^3 \ J$
  • C
    $500 \ \pi^2 \ J$
  • D
    $12 \times 10^3 \ J$

Explore More

Similar Questions

$10 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતી એક રીંગ તેના વ્યાસને અનુલક્ષીને $20 \ rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. તેની ચાકગતિ ઉર્જા .......... $J$ છે.

સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાઓ તેમના સંબંધિત વ્યાસને અનુલક્ષીને સમાન જડત્વની ચાકમાત્રા (moment of inertia) ધરાવે છે. તો નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

$m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તેટલા જ દળ અને તેટલી જ ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ગોળાની કોણીય ઝડપ કરતા બમણી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તેમની ચાકગતિ ઉર્જાનો ગુણોત્તર $E_{sphere}/E_{cylinder}$ કેટલો થશે?

$1\,kg$ દળ અને $30\,cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર નક્કર દડો તેના કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર $50\,rad/s$ ની કોણીય ઝડપ સાથે ફરે છે. તેની ચાકગતિ ઉર્જા ......... $J$ છે.

એક પદાર્થ તેની પોતાની ધરી પર ભ્રમણ કરી રહ્યો છે. તેની ચાકગતિ ઉર્જા $x$ છે અને તેનું કોણીય વેગમાન $y$ છે. તેથી,ધરીને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo