$3\, g$ ના કણ પર એક બળ એવી રીતે લાગે છે કે જેથી કણનું સમયના વિધેય તરીકેનું સ્થાન $x = 3t - 4t^2 + t^3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ $meters$ માં અને $t$ એ $seconds$ માં છે. પ્રથમ $4\, seconds$ દરમિયાન થયેલું કાર્ય .............. $mJ$ છે.

  • A
    $384$
  • B
    $168$
  • C
    $528$
  • D
    $541$

Explore More

Similar Questions

આકૃતિમાં એક આદર્શ વાયુના ચોક્કસ દળ માટે બે અચળ દબાણ $P_1$ અને $P_2$ પર કદ $V$ વિરુદ્ધ તાપમાન $T$ ના આલેખ દર્શાવેલ છે. તમે આ આલેખ પરથી શું અનુમાન લગાવી શકો છો?

$+q$ અને $-q$ વિદ્યુતભારોને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે,જે એકબીજાથી $2L$ અંતરે છે. $C$ એ $A$ અને $B$ ની વચ્ચેનું મધ્યબિંદુ છે. $+Q$ વિદ્યુતભારને અર્ધવર્તુળ $CRD$ પર ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

જે રેખાઓના દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ નું સમાધાન કરે છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

મશીનગન દર મિનિટે $240$ ગોળીઓ છોડે છે. જો દરેક ગોળીનું દળ $10 ~g$ હોય અને ગોળીઓનો વેગ $600 ~ms^{-1}$ હોય,તો ગનનો પાવર ($kW$ માં) કેટલો હશે?

વનસ્પતિઓના વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાનને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo