એક નિસરણી દીવાલ સાથે એવી રીતે ટેકવેલી છે કે તેનો ઉપરનો છેડો દીવાલને $3 \, m$ ની ઊંચાઈએ સ્પર્શે છે અને નિસરણી જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. નિસરણીની લંબાઈ $m$ માં શોધો.

  • A
    $6$
  • B
    $8$
  • C
    $4$
  • D
    $12$

Explore More

Similar Questions

જમીન પરના એક બિંદુથી શિરોલંબ ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. પ્રથમ બિંદુથી $10 \, m$ શિરોલંબ ઉપર આવેલા બીજા બિંદુથી તેનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. ટાવરની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

એક ઝાડ નદીના કિનારે ઉભું છે. નદીના સામેના કિનારે ઝાડની બરાબર સામે આવેલા એક બિંદુથી ઝાડની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. તે બિંદુથી $40 \ m$ દૂર આવેલા બીજા બિંદુથી ઝાડની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. નદીની પહોળાઈ અને ઝાડની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

એક લાઇટહાઉસની ટોચ પરથી અવલોકન કરતા,સમુદ્રમાં એક જ તરફ લાંગરેલા બે વહાણો $P$ અને $Q$ ના અવસેધકોણ અનુક્રમે $35^{\circ}$ અને $50^{\circ}$ માલૂમ પડે છે. તો,લાઇટહાઉસથી:

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m\angle B = 90^\circ$,$m\angle C = 30^\circ$ અને $AC = 30 \text{ cm}$ હોય,તો $AB = \ldots \text{ cm}$.

એક થાંભલો જમીન સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે તે રીતે ત્રાંસો ઉભો છે. બપોરે સૂર્ય માથા પર હોય ત્યારે થાંભલાના પડછાયાની લંબાઈ $3 \, m$ છે. થાંભલાની લંબાઈ $m$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo