$l$ લંબાઈના એક હલકા સળિયાના બે છેડા પર $m_1$ અને $m_2$ દળ જોડાયેલા છે. સળિયાને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $(m_1+m_2)l^2$
  • B
    $\sqrt{m_1 m_2} l^2$
  • C
    $\frac{m_1 m_2}{m_1 + m_2} l^2$
  • D
    $\frac{m_1 + m_2}{m_1 m_2} l^2$

Explore More

Similar Questions

$ABC$ સમાન જાડાઈની ત્રિકોણાકાર પ્લેટ છે. બાજુઓ આકૃતિમાં દર્શાવેલ ગુણોત્તરમાં છે. $I_{AB}, I_{BC}, I_{CA}$ એ અનુક્રમે $AB, BC$ અને $CA$ અક્ષોને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા (moment of inertia) છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$R$ ત્રિજ્યા અને $\frac{R}{6}$ જાડાઈ ધરાવતી એક તકતી (disc) ની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આ તકતીને ઓગાળીને એક નક્કર ગોળામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો તેના વ્યાસને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

આકૃતિમાં એક ત્રિકોણીય લેમિના દર્શાવેલ છે જે વિવિધ અક્ષો પર ફરી શકે છે. કઈ અક્ષ પર જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) મહત્તમ હશે?

એક લોખંડની વર્તુળાકાર તકતી $X$ ની ત્રિજ્યા $R$ અને જાડાઈ $t$ છે. બીજી લોખંડની વર્તુળાકાર તકતી $Y$ ની ત્રિજ્યા $4R$ અને જાડાઈ $t/4$ છે. આ બંને તકતીની જડત્વની ચાકમાત્રા $I_X$ અને $I_Y$ વચ્ચેનો સંબંધ .......

Difficult
View Solution

$R$ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી $X$ એ $t$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે,અને $4R$ ત્રિજ્યાની બીજી તકતી $Y$ એ $\frac{t}{4}$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે. જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{I_Y}{I_X}$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo