એક કણને $4\,ms^{-1}$ ના વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તેની ગતિના $1\,s$ અને $2\,s$ પછી તેના પ્રવેગનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $2$
  • B
    $9.8$
  • C
    $1$
  • D
    $4.9$

Explore More

Similar Questions

$300 \; m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી ફેંકવામાં આવેલ પથ્થર ટાવરના પાયા પાસેના તળાવના પાણીમાં પડે છે. જો હવામાં અવાજની ઝડપ $340 \; m s^{-1}$ હોય,તો પથ્થર પડવાનો અવાજ ટોચ પર ક્યારે સંભળાશે ($; s$ માં)? $(g = 9.8 \; m s^{-2})$

એક કણ ટાવરની ટોચ પરથી નીચે ફેંકવામાં આવે છે. તેના દ્વારા છેલ્લા એક સેકન્ડમાં કાપેલું અંતર એ પ્રથમ ત્રણ સેકન્ડમાં કાપેલા અંતર જેટલું છે. ટાવરની ઊંચાઈ $....m$ છે.

એક ફુગ્ગો $10 \, m/s$ ના સમાન વેગથી ઉપરની તરફ ગતિ કરી રહ્યો હતો. જ્યારે તે જમીનથી $75 \, m$ ની ઊંચાઈ પર હતો ત્યારે ફુગ્ગામાંથી એક પદાર્થ નીચે ફેંકવામાં આવે છે. જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય છે ત્યારે ફુગ્ગાની જમીનથી ઊંચાઈ કેટલી હશે? ($g = 10 \, m/s^2$ લો)

$h$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે. તેને જમીન પર પહોંચતા $t$ સેકન્ડ લાગે છે. $t/2$ સેકન્ડ પછી પદાર્થ ક્યાં હશે?

જમીન પરથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવેલ પદાર્થ મહત્તમ ઊંચાઈ $H$ પ્રાપ્ત કરે છે. જમીનથી $\frac{3H}{4}$ અને $\frac{8H}{9}$ ઊંચાઈએ પદાર્થના વેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo