એક કણ સીધી રેખામાં તેના સ્થાનાંતરના સમપ્રમાણમાં પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે. કોઈપણ સ્થાનાંતર $x$ માટે તેની ગતિઊર્જામાં થતો ઘટાડો કોના સમપ્રમાણમાં હોય છે?

  • A
    $x^2$
  • B
    $e^x$
  • C
    $x$
  • D
    $\log_e x$

Explore More

Similar Questions

એક દળને આપવામાં આવતો પાવર $P = (3t^2 - 2t + 1) \text{ W}$ છે. $t = 2 \text{ s}$ થી $t = 4 \text{ s}$ દરમિયાન ગતિઊર્જામાં થતો ફેરફાર .................... $J$ છે.

Difficult
View Solution

$10 \ kg$ દળના કણનો પ્રવેગ-સ્થાનનો આલેખ આપેલ છે. જ્યારે કણ $x = 0 \ cm$ થી $x = 8 \ cm$ સુધી ગતિ કરે ત્યારે થયેલ કાર્ય શોધો.

આકૃતિમાં સ્થિતિ ઉર્જા $V(x)$ વિરુદ્ધ $x$ નો આલેખ દર્શાવેલ છે. $E_0$ ઉર્જા ધરાવતો એક કણ તેમાં ગતિ કરી રહ્યો છે. એક સંપૂર્ણ ચક્ર $AFA$ માટે વેગ અને ગતિ ઉર્જા વિરુદ્ધ $x$ નો આલેખ દોરો.

Difficult
View Solution

એક સ્થાન-આધારિત બળ $F$ એક કણ પર લાગે છે,અને તેનો બળ-સ્થાન આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $0$ થી $5\,m$ ના સ્થાનાંતર માટે કણ પર થયેલ કાર્ય ............. $J$ છે.

એક કણ સમક્ષિતિજ $x-y$ સમતલમાં ચલ બળ $\overrightarrow{F} = (4x \hat{i} + 3y^2 \hat{j})$ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ ધારો. જો કણ $x-y$ સમતલમાં બિંદુ $(1, 2)$ થી બિંદુ $(2, 3)$ સુધી ગતિ કરે,તો ગતિઊર્જામાં થતો ફેરફાર............$J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo