$M$ દળનો એક કણ $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી $t$ સમયે તેનો કેન્દ્રગામી પ્રવેગ $n^2Rt^2$ છે,જ્યાં $n$ અચળાંક છે. કણ પર લાગતા બળ દ્વારા કણને મળતો પાવર કેટલો હશે?

  • A
    $\frac{1}{2} M n^2 R^2 t^2$
  • B
    $M n^2 R^2 t$
  • C
    $M n R^2 t^2$
  • D
    $M n R^2 t$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ ઝડપથી $UCM$ (નિયમિત વર્તુળાકાર ગતિ) કરી રહ્યો છે. વર્તુળાકાર માર્ગના $\left(\frac{2}{3}\right)$ ભાગ જેટલું અંતર કાપવા માટે કેન્દ્રગામી બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

$m$ દળનો એક પ્રક્ષિપ્ત પદાર્થ $P$ બિંદુથી સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે $v$ વેગથી ફેંકવામાં આવે છે. જ્યારે તે $P$ જે સમક્ષિતિજ રેખા પર આવેલું છે તે જ રેખા પરના $Q$ બિંદુમાંથી પસાર થાય,ત્યારે વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ઊંચાઈ $H$ ની બે દીવાલોને સંમિત રીતે ઓળંગે છે. પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે?

Difficult
View Solution

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન પ્રારંભિક ઝડપ સાથે એક જ બિંદુથી સમક્ષિતિજ દિશા સાથે $(45^{\circ}+\alpha)$ અને $(45^{\circ}-\alpha)$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેમના ઉડ્ડયન સમયનો ગુણોત્તર કેટલો થાય?

એક કણ વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. કોઈ ચોક્કસ ક્ષણે કણનો પ્રવેગ અને વેગમાન $\vec{a} = (4\hat{i} + 3\hat{j}) \, m/s^2$ અને $\vec{P} = (8\hat{i} - 6\hat{j}) \, kg \cdot m/s$ છે. કણની ગતિ કેવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo