$M$ દળનો એક કણ $R$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે એક બિંદુથી તેના વ્યાસાંતે આવેલા સામેના બિંદુએ પહોંચે છે,ત્યારે તેનું

  • A
    ગતિઊર્જામાં $M v^{2} / 4$ જેટલો ફેરફાર થાય છે
  • B
    વેગમાન બદલાતું નથી
  • C
    વેગમાનમાં $2 M v$ જેટલો ફેરફાર થાય છે
  • D
    ગતિઊર્જામાં $M v^{2}$ જેટલો ફેરફાર થાય છે

Explore More

Similar Questions

બોક્સાઇટના શુદ્ધિકરણ અંગે નીચેના વિધાનોનું અવલોકન કરો:
$I$. હોલની પ્રક્રિયા દરમિયાન,સિલિકા $Si$ (બાષ્પ) તરીકે દૂર થાય છે.
$II$. $Fe_2O_3$ થી દૂષિત બોક્સાઇટ અયસ્ક બેયરની પ્રક્રિયામાં શુદ્ધ કરવામાં આવે છે.
$III$. સર્પેકની પ્રક્રિયા દરમિયાન,$AlN$ બને છે.
સાચો જવાબ છે:

નીચેનામાંથી કયું લુઈસ બેઈઝ છે?

$(1,4)$ બિંદુથી $y^2=4x$ પરવલય પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે?

મુક્ત અવકાશમાં,$60\,m/s$ ના વેગથી ધન $x$-અક્ષની દિશામાં ગતિ કરતો એક શેલ જ્યારે ઉગમબિંદુમાંથી પસાર થાય છે,ત્યારે તે $1:2$ ના દળના ગુણોત્તરમાં બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. વિસ્ફોટ પછી,દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ........ $m/s$ છે.

$L$ ઇન્ડક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને $R$ અવરોધ ધરાવતો અવરોધક શ્રેણીમાં જોડેલા છે અને $\omega$ આવૃત્તિ ધરાવતા સ્ત્રોત સાથે જોડાયેલા છે. સર્કિટમાં વ્યય થતો પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo