એક ભૌતિક રાશિ $A$ એ ચાર અવલોકનો $a, b, c$ અને $d$ સાથે નીચે મુજબ સંબંધિત છે: $A = \frac{a^2 b^3}{c \sqrt{d}}$. $a, b, c$ અને $d$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\%, 3\%, 2\%$ અને $2\%$ છે. રાશિ $A$ માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

  • A
    $12$
  • B
    $7$
  • C
    $5$
  • D
    $14$

Explore More

Similar Questions

સાદા લોલકનો ઉપયોગ કરીને $g$ ના માપનના પ્રયોગમાં,સમયગાળો $0.2 \%$ ની ચોકસાઈ સાથે માપવામાં આવ્યો હતો જ્યારે લંબાઈ $0.5 \%$ ની ચોકસાઈ સાથે માપવામાં આવી હતી. આમ મેળવેલ $g$ ના મૂલ્યમાં ટકાવારી ચોકસાઈ કેટલી છે ($\%$ માં)?

જ્યારે $(10 \pm 0.5) \text{ A}$ વિદ્યુતપ્રવાહ તેમાંથી પસાર થાય ત્યારે તેના બે છેડા વચ્ચે $(100 \pm 6) \text{ V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, તો અવરોધના માપનમાં થતી ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ નક્કી કરવાના પ્રયોગમાં,લેન્સથી વસ્તુનું અંતર $10 \pm 0.1 \text{ cm}$ છે અને લેન્સથી તેના વાસ્તવિક પ્રતિબિંબનું અંતર $20 \pm 0.2 \text{ cm}$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ નક્કી કરવામાં ત્રુટિ $n \%$ છે. $n$ નું મૂલ્ય શોધો.

લઘુત્તમ માપ (Least count) એટલે શું? લઘુત્તમ માપની ત્રુટિ (Least count error) કોને કહેવાય?

દળ અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2\%$ છે,તો ગતિઊર્જામાં પ્રતિશત ત્રુટિ .......... $\%$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo