એક સીધી રેખા એવી રીતે ગતિ કરે છે કે જેથી બે લંબ રેખાઓ પર તેના અંતઃખંડોના વ્યસ્તનો સરવાળો અચળ રહે છે,તો તે રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે?

  • A
    એક નિશ્ચિત બિંદુ
  • B
    એક ચલ બિંદુ
  • C
    ઉગમબિંદુ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$A(-4,0)$ અને $B(4,0)$ બે નિશ્ચિત બિંદુઓ છે. $C$ અને $D$ એ $Y$-અક્ષ પરના બે બિંદુઓ છે જેથી $CD=4$ અને $C$ એ $D$ ની નીચેનું બિંદુ છે. તો રેખાઓ $AC$ અને $BD$ ના છેદબિંદુનો બિંદુપથ શોધો.

$x-y$ સમતલમાં એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી બે પરસ્પર લંબ રેખાઓથી તેના અંતરનો સરવાળો હંમેશા $3$ રહે છે. બિંદુના બિંદુપથ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ ............... $unit^{2}$ છે.

$(2, 3)$ અને $(4, 5)$ બિંદુઓથી સમાન અંતરે આવેલા બિંદુના બિંદુપથનું સમીકરણ શું છે?

એક ચલિત સીધી રેખા $x + 2y = 1$ અને $2x - y = 1$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થાય છે અને યામ અક્ષોને $A$ અને $B$ માં મળે છે. $AB$ ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો:

Difficult
View Solution

$A(2,3)$ પરના બિંદુ સ્ત્રોતમાંથી નીકળતું પ્રકાશનું કિરણ $Y$-અક્ષ પરના બિંદુ $B$ પર પરાવર્તિત થાય છે અને બિંદુ $C(5,10)$ માંથી પસાર થાય છે,તો $B$ ના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo