વર્તુળ $\odot(O, 8)$ ની બહારના બિંદુ $P$ માંથી સ્પર્શક $\overline{PM}$ દોરવામાં આવ્યો છે. $\overline{OP}$ વર્તુળને $N$ માં છેદે છે. જો $NP = 2$ હોય,તો $PM = \ldots$

  • A
    $2$
  • B
    $8$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

બિંદુ $A$ એ $\odot(O, 8)$ ની બહારના ભાગમાં આવેલું છે. $A$ માંથી પસાર થતી એક રેખા વર્તુળને $B$ બિંદુએ સ્પર્શે છે. જો $AB = 15$ હોય,તો $OA$ શોધો.

સાબિત કરો કે વર્તુળની જીવાના અંત્યબિંદુઓ આગળ દોરેલા સ્પર્શકો જીવા સાથે સમાન ખૂણા બનાવે છે.

જો કેન્દ્ર $O$ વાળા વર્તુળના બહારના બિંદુ $B$ માંથી બે સ્પર્શકો $BC$ અને $BD$ એવી રીતે દોરવામાં આવે છે કે જેથી $\angle DBC = 120^{\circ}$ થાય,તો સાબિત કરો કે $BC + BD = BO$,એટલે કે $BO = 2BC$.

Difficult
View Solution

વર્તુળ $\odot(P, r)$ નો સ્પર્શક $\stackrel{\leftrightarrow}{AB}$ એ વર્તુળને $Q$ બિંદુએ સ્પર્શે છે. જો $P$ માંથી $AB$ પર લંબ દોરવામાં આવે,તો લંબપાદ .... છે.

$\overline{AB}$ એ $\odot(O, 15)$ નો વ્યાસ છે. $B$ માંથી $\odot(O, 9)$ ને એક સ્પર્શક દોરવામાં આવે છે જે $\odot(O, 9)$ ને $D$ માં સ્પર્શે છે. $\overrightarrow{BD}$ એ $\odot(O, 15)$ ને $C$ માં છેદે છે. $AC$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo