$L$ લંબાઈ અને $m_1$ દળ ધરાવતું એક સમાન દોરડું એક દ્રઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલું છે. દોરડાના મુક્ત છેડે $m_2$ દળનો એક બ્લોક બાંધેલો છે. દોરડાના નીચેના છેડે $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતું એક લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ સ્પંદ દોરડાના ઉપરના છેડે પહોંચે ત્યારે તેની તરંગલંબાઈ $\lambda_2$ હોય છે. તો ગુણોત્તર $\lambda_2/\lambda_1$ શોધો.

  • A
    $\sqrt{\frac{m_1}{m_2}}$
  • B
    $\sqrt{\frac{m_1 + m_2}{m_2}}$
  • C
    $\sqrt{\frac{m_2}{m_1}}$
  • D
    $\sqrt{\frac{m_1 + m_2}{m_1}}$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા વાયરના ગૂંચળામાં $600$ આંટા છે અને તેનું આત્મ-પ્રેરકત્વ $108 \ mH$ છે. સમાન ત્રિજ્યા અને $500$ આંટા ધરાવતા ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ કેટલું હશે ($mH$ માં)?

$[Pt(C_2H_4)Cl_3]^-$ માં $Pt$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

સમાન દ્રવ્યના બે તાર $A$ અને $B$ ની ત્રિજ્યાનો ગુણોત્તર $2:1$ અને લંબાઈનો ગુણોત્તર $4:1$ છે. આ બે તારની લંબાઈમાં સમાન ફેરફાર કરવા માટે જરૂરી લંબ બળોનો ગુણોત્તર કેટલો હશે?

એક વર્તુળના વ્યાસ $2x+y-7=0$ અને $x+3y-11=0$ રેખાઓ પર આવેલા છે. જો આ વર્તુળ $(5,7)$ બિંદુમાંથી પસાર થતું હોય,તો તેનું સમીકરણ શોધો.

એક નિશ્ચિત લક્ષ્યમાં ફાયર કરવામાં આવેલી ગોળી $3\, cm$ અંદર ગયા પછી તેનો અડધો વેગ ગુમાવે છે. જો તે ગતિ સામે અચળ અવરોધનો સામનો કરતી હોય,તો સ્થિર થતા પહેલા તે કેટલું વધુ અંતર કાપશે?.......$cm$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo