$12 \, m$ લંબાઈ અને $6 \, kg$ દળ ધરાવતું એક સમાન પાતળું દોરડું એક દ્રઢ આધાર પરથી શિરોલંબ લટકે છે અને તેના મુક્ત છેડે $2 \, kg$ દળનો બ્લોક જોડાયેલ છે. દોરડાના નીચેના છેડે $6 \, cm$ તરંગલંબાઈ ધરાવતું એક ટૂંકું લંબગત તરંગ ઉત્પન્ન થાય છે. જ્યારે આ તરંગ દોરડાના ઉપરના છેડે પહોંચે ત્યારે તેની તરંગલંબાઈ ($cm$ માં) કેટલી હશે?

  • A
    $9$
  • B
    $12$
  • C
    $6$
  • D
    $3$

Explore More

Similar Questions

એક સમાન ધાતુના તારની લંબાઈ $L$,દળ $M$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે. તે $T$ જેટલા તણાવ હેઠળ છે અને $V$ એ તાર પરના લંબગત તરંગની ઝડપ છે. તારની ઘનતા કેટલી હશે?

એક સિતારના તારને સમાન લંબાઈ અને દ્રવ્યના પરંતુ અગાઉની ત્રિજ્યા કરતા ત્રણ ગણી ત્રિજ્યા ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. જો તારમાં તણાવ સમાન રહે,તો આવૃત્તિમાં કેટલા ગણો ફેરફાર થશે?

એક સંપૂર્ણ સ્થિતિસ્થાપક સમાન દોરીને શિરોલંબ રીતે લટકાવવામાં આવે છે,જેનો ઉપરનો છેડો છત સાથે જોડાયેલ છે અને નીચેનો છેડો વજન સાથે જોડાયેલ છે. જો દોરીના નીચેના છેડે લંબગત તરંગ આપવામાં આવે,તો પલ્સ

Difficult
View Solution

$3 \times 10^{-4} \ kg \ m^{-1}$ ની રેખીય ઘનતા ધરાવતી ખેંચાયેલી દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ $y = 0.2 \sin (1.5 x + 60 t)$ છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. દોરીમાં તણાવ (ન્યૂટનમાં) કેટલું હશે?

$10 \, m$ લાંબા સ્ટીલના તારનું દળ $5 \, g$ છે. જો તાર $80 \, N$ ના તણાવ હેઠળ હોય,તો તાર પર લંબગત તરંગોની ઝડપ .... $ms^{-1}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo