એક તાર જેને ચોરસના સ્વરૂપમાં વાળતા તે $484 \, cm^2$ જેટલું ક્ષેત્રફળ આવરે છે. જો તે જ તારને વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે,તો તે કેટલું ક્ષેત્રફળ આવરશે? ($cm^2$ માં)

  • A
    $462$
  • B
    $539$
  • C
    $616$
  • D
    $693$

Explore More

Similar Questions

એક ચતુષ્કોણનું ક્ષેત્રફળ $420 \, m^{2}$ છે અને તેના એક વિકર્ણ પર સામેના શિરોબિંદુઓમાંથી દોરેલા લંબની લંબાઈ $18 \, m$ અને $12 \, m$ છે. તો,વિકર્ણની લંબાઈ......$m$ છે.

એક માણસ $50\, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળની આસપાસ $12\, km/h$ ની ઝડપે દોડે છે. તેને દસ વખત ચક્કર લગાવતા લાગતો સમય (મિનિટમાં) શોધો.

$7776 \ cm^2$ ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર $3:4:5$ છે. તો ત્રિકોણની પરિમિતિ ........ $cm$ થાય.

એક પૈડાની ત્રિજ્યા $0.25\, m$ છે. $11\, km$ નું અંતર કાપવા માટે તે કેટલા પરિભ્રમણ કરશે?

જો $x$ પાયા ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $x$ બાજુ ધરાવતા ચોરસના ક્ષેત્રફળ જેટલું હોય,તો ત્રિકોણનો વેધ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo