$7776 \ cm^2$ ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર $3:4:5$ છે. તો ત્રિકોણની પરિમિતિ ........ $cm$ થાય.

  • A
    $400$
  • B
    $412$
  • C
    $424$
  • D
    $432$

Explore More

Similar Questions

એક કાટકોણ ત્રિકોણની પરિમિતિ $12 \, cm$ છે. કર્ણ $5 \, cm$ છે. તો ત્રિકોણની બાકીની બે બાજુઓ અને ક્ષેત્રફળ કેટલું હશે?

Difficult
View Solution

જો લંબચોરસની લંબાઈ $6:7$ ના ગુણોત્તરમાં વધારવામાં આવે અને તેની પહોળાઈ $5:4$ ના ગુણોત્તરમાં ઘટાડવામાં આવે,તો તેના ક્ષેત્રફળમાં કયા ગુણોત્તરમાં ફેરફાર થશે?

એક ખેતર સમાંતરબાજુ ચતુષ્કોણ આકારનું છે. તેની પાસપાસેની બાજુઓ અને એક વિકર્ણ અનુક્રમે $65 \, m$,$119 \, m$ અને $156 \, m$ છે. જો કાંકરી પાથરવાનો દર $₹ 10$ પ્રતિ $m^2$ હોય,તો કુલ ખર્ચ શોધો (રૂપિયામાં).

Difficult
View Solution

જો લંબચોરસની લંબાઈમાં $10 \%$ નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં $10 \%$ નો ઘટાડો કરવામાં આવે,તો તેના ક્ષેત્રફળમાં શું ફેરફાર થશે?

$21\, cm$ ત્રિજ્યા ધરાવતા એક નક્કર ધાતુના ગોળાને ઓગાળીને $21\, cm$ પાયાનો વ્યાસ ધરાવતા શંકુમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો શંકુની ઊંચાઈ ($cm$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo