એક પૈડાની ત્રિજ્યા $0.25\, m$ છે. $11\, km$ નું અંતર કાપવા માટે તે કેટલા પરિભ્રમણ કરશે?

  • A
    $2800$
  • B
    $4000$
  • C
    $5500$
  • D
    $7000$

Explore More

Similar Questions

સમલંબ ચતુષ્કોણ $ABCD$ માં,$AB || CD$ અને $AB = 2 \, CD$ છે. તેના વિકર્ણો $O$ બિંદુએ છેદે છે. જો $\Delta AOB$ નું ક્ષેત્રફળ $84 \, cm^2$ હોય,તો $\Delta COD$ નું ક્ષેત્રફળ ( $cm^2$ માં) કેટલું થાય?

જ્યારે વર્તુળની ત્રિજ્યામાં $1\, cm$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે તેના ક્ષેત્રફળમાં $22\, cm^{2}$ નો વધારો થાય છે. વર્તુળની મૂળ ત્રિજ્યા.......$cm$ છે.

$10 \, cm$ ની ધારવાળા બે સમઘનને એકબીજા સાથે જોડવામાં આવે છે. તો,પરિણામી લંબઘનનું પૃષ્ઠફળ ...... $cm^2$ થાય.

એક ચોરસની બાજુ બીજા ચોરસની બાજુ કરતાં $4\, cm$ વધારે છે અને બંને ચોરસના ક્ષેત્રફળનો સરવાળો $400\, cm^2$ છે. તો ચોરસની બાજુઓ કેટલી હશે?

એક રમતનું મેદાન લંબચોરસ આકારનું છે. મેદાનને ઉપયોગી બનાવવા માટે $25$ પૈસા પ્રતિ $m^2$ ના દરે ₹ $1,000$ ખર્ચવામાં આવ્યા હતા. મેદાનની પહોળાઈ $50\, m$ છે. જો મેદાનની લંબાઈમાં $20\, m$ નો વધારો કરવામાં આવે,તો તે જ દરે પ્રતિ $m^2$ કેટલો ખર્ચ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo