અવકાશના એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec{E} = (25 \hat{i} + 30 \hat{j}) \, NC^{-1}$ અસ્તિત્વ ધરાવે છે. જો ઉગમબિંદુ પર સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે,તો $x = 2 \, m, y = 2 \, m$ પર સ્થિતિમાન ...... $volt$ થશે.

  • A
    $-110$
  • B
    $-140$
  • C
    $-120$
  • D
    $-130$

Explore More

Similar Questions

વિદ્યુત ક્ષેત્ર અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

સ્થિતિમાન $V$ એ $x$ અને $y$ સાથે $V = \frac{1}{2}(y^2 - 4x) \text{ volts}$ મુજબ બદલાય છે. $(1 \text{ m}, 1 \text{ m})$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

સ્થિત વિદ્યુત ક્ષેત્ર $\vec{E} = a(y \hat{i} + x \hat{j})$ નું સ્થિતિમાન $\phi(x, y)$ શું છે? [જ્યાં $a$ અચળાંક છે અને $\hat{i}$ તથા $\hat{j}$ એ $X$ અને $Y$ અક્ષો પરના એકમ સદિશો છે.]

કોઈપણ બિંદુએ વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્ર અને સ્થિત-વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ લખો.

એક અનંત અવાહક શીટની એક બાજુ પર પૃષ્ઠ ઘનતા $7 \times 10^{-7} \text{ C m}^{-2}$ છે. જે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $19.8 \text{ V}$ હોય,તો તેમની વચ્ચેનું અંતર કેટલું હશે ($\text{ mm}$ માં)? (લો $\frac{1}{4 \pi \varepsilon_{0}} = 9 \times 10^9 \text{ SI units}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo