એક અનંત રેખીય વીજભાર $2 \ cm$ ના અંતરે $9 \times 10^4 \ NC^{-1}$ નું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તેની રેખીય વીજભાર ઘનતા કેટલી હશે?

  • A
    $0.1 \ \mu C \ m^{-1}$
  • B
    $0.2 \ \mu C \ m^{-1}$
  • C
    $10 \ \mu C \ m^{-1}$
  • D
    $20 \ \mu C \ m^{-1}$

Explore More

Similar Questions

ધારો કે $\rho (r) = \frac{Q}{\pi R^4} r$ એ $R$ ત્રિજ્યા અને કુલ વિદ્યુતભાર $Q$ ધરાવતા ઘન ગોળા માટે કદ વિદ્યુતભાર ઘનતાનું વિતરણ છે. ગોળાના કેન્દ્રથી $r_1$ અંતરે આવેલા ગોળાની અંદરના બિંદુ $p$ માટે,વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા ગોળીય કવચની અંદર વિદ્યુતક્ષેત્ર કેટલું હોય છે?

$R$ ત્રિજ્યા અને કુલ વિદ્યુતભાર $Q$ ધરાવતા એક નક્કર ગોળાની વિદ્યુતભાર ઘનતા $\rho(r) = \frac{Q}{\pi R^4} r$ દ્વારા આપવામાં આવે છે. ગોળાના કેન્દ્રથી $r_1$ અંતરે આવેલા ગોળાની અંદરના બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ....... છે.

$R$ ત્રિજ્યા ધરાવતા અનંત લંબાઈના નક્કર નળાકારમાં સમાન કદ વિદ્યુતભાર ઘનતા $\rho$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,તેની અક્ષ પર કેન્દ્ર ધરાવતી $R/2$ ત્રિજ્યાની એક ગોળાકાર પોલાણ છે. નળાકારની અક્ષથી $2R$ અંતરે આવેલા બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $\frac{23 \rho R}{16 k \varepsilon_0}$ પદ દ્વારા આપવામાં આવે છે. $k$ નું મૂલ્ય શોધો.

જો $m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો,શિરોલંબ વિદ્યુતભારીત વાહક પ્લેટની સપાટી સાથે $\theta$ ખૂણે રેશમી દોરા વડે લટકાવવામાં આવે,તો ગોળાના સંતુલન માટે પ્લેટની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo