એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીના નિષ્ક્રમણ વેગ કરતા $x$ ગણા વેગથી $(x < 1)$ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી તે મહત્તમ કેટલી ઊંચાઈ સુધી પહોંચશે? (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે)

  • A
    $R(1-x)^2$
  • B
    $\frac{Rx^2}{1-x^2}$
  • C
    $\frac{1-x^2}{R}$
  • D
    $\frac{x^2}{1-R}$

Explore More

Similar Questions

પૃથ્વીનું દળ એક ગ્રહ કરતાં $8$ ગણું અને ત્રિજ્યા $2$ ગણી છે. જો પૃથ્વી પરથી નિષ્ક્રમણ વેગ $11.2 \ km/s$ હોય,તો ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ $km/s$ માં કેટલો હશે?

જો $V, R$ અને $g$ અનુક્રમે પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ,પૃથ્વીની ત્રિજ્યા અને ગુરુત્વપ્રવેગ દર્શાવતા હોય,તો સાચું સમીકરણ કયું છે?

$9 M_e$ દળ અને $4 R_e$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ માટે નિષ્ક્રમણ વેગ (escape velocity) $km/s$ માં કેટલો હશે? (જ્યાં $M_e$ અને $R_e$ એ પૃથ્વીનું દળ અને ત્રિજ્યા છે,પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ $V_e = 11.2 \times 10^3 \, m/s$ આપેલ છે)

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરથી એક પદાર્થને નિષ્ક્રમણ વેગના અડધા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

જો પૃથ્વીનું દળ ગ્રહ $P$ ના દળ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી હોય,તો ગ્રહ $P$ ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર નીકળવા માટે રોકેટને જરૂરી લઘુત્તમ વેગ $\frac{v_e}{3} \sqrt{x} \; ms^{-1}$ છે,જ્યાં $v_e$ એ પૃથ્વી પરનો નિષ્ક્રમણ વેગ છે. $x$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo