એક સીધી વસ્તુને $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સની સામે $40\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક અભિસારી અરીસો લેન્સની બીજી બાજુએ $60\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને કદ શું હશે?

  • A
    અભિસારી અરીસાથી $40\, cm$ દૂર,વસ્તુ જેવડું જ કદ
  • B
    અભિસારી અરીસાથી $20\, cm$ દૂર,વસ્તુ જેવડું જ કદ
  • C
    અભિસારી લેન્સથી $40\, cm$ દૂર,વસ્તુ કરતાં બમણું કદ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે,ત્યારે તે $60 \ cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. જો કે,જ્યારે બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે,ત્યારે તે $20 \ cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. તો લેન્સનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

$20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક બહિર્ગોળ લેન્સ એક બહિર્ગોળ અરીસાની સામે એવી રીતે મૂકવામાં આવ્યો છે કે જેથી તેમની મુખ્ય અક્ષો એકબીજા સાથે સંપાત થાય. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10\,cm$ છે. એક બિંદુવત વસ્તુને મુખ્ય અક્ષ પર બહિર્ગોળ લેન્સથી $60\,cm$ ના અંતરે મૂકવામાં આવી છે. આ સંયોજન દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુ પર જ સંપાત થાય છે. બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $...\,cm$ છે.

એક સમતલ-બહિર્ગોળ લેન્સ જ્યારે તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે અને આકૃતિ $-A$ માં દર્શાવ્યા મુજબ ડાબેથી જમણે પ્રકાશિત કરવામાં આવે છે, ત્યારે તે $28 \, cm$ કેન્દ્રલંબાઈની ઓપ્ટિકલ સિસ્ટમ બની જાય છે. જો તે જ લેન્સને વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવીને આકૃતિ $-B$ મુજબ બીજી બાજુથી પ્રકાશિત કરવામાં આવે, તો તે $10 \, cm$ કેન્દ્રલંબાઈની ઓપ્ટિકલ સિસ્ટમ તરીકે વર્તે છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

$10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની સપાટ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. વક્ર સપાટીની સામે $30 \,cm$ અંતરે મૂકવામાં આવેલ બિંદુવત ઉદગમ શું ઉત્પન્ન કરશે?

$30\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. એક વસ્તુને લેન્સથી $40\,cm$ દૂર બહિર્ગોળ બાજુએ મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર.......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo