સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $=$ .........

  • A
    પાયો$^2$ $\times$ અનુરૂપ વેધ
  • B
    પાયો $\times$ અનુરૂપ વેધ$^2$
  • C
    પાયો $\times$ અનુરૂપ વેધ
  • D
    પાયો$^2$ $\times$ અનુરૂપ વેધ$^2$

Explore More

Similar Questions

એક સમબાજુ ત્રિકોણના અંદરના ભાગમાં આવેલા એક બિંદુમાંથી ત્રણેય બાજુઓ પર લંબ દોરવામાં આવ્યા છે. આ લંબની લંબાઈ $14 \, cm$,$10 \, cm$ અને $6 \, cm$ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

એક ત્રિકોણાકાર બોર્ડની બાજુઓ $6 \, cm$,$8 \, cm$ અને $10 \, cm$ છે. તેને $9$ પૈસા પ્રતિ $cm^2$ ના દરે રંગવાનો ખર્ચ કેટલો થાય?

એક ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધો,જેની બે બાજુઓ $510\,m$ અને $520\,m$ છે અને પરિમિતિ $1560\,m$ છે. વળી,$21$ રૂપિયા પ્રતિ $m^2$ ના દરે ખેતરનો ખર્ચ શોધો.

Difficult
View Solution

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
$51 \, m$,$37 \, m$ અને $20 \, m$ બાજુઓ ધરાવતા ત્રિકોણાકાર મેદાનને સમતલ કરવાનો ખર્ચ $Rs \, 3$ પ્રતિ $m^2$ ના દરે $Rs \, 918$ થાય છે.

$16\,cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ,$8\,cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo