કાર્બેનાયન $(CH_3)_3\bar{C}$,$\bar{C}Cl_3$,$(CH_3)_2\bar{C}H$,$C_6H_5\bar{C}H_2$ ને તેમની ઘટતી સ્થિરતાના ક્રમમાં ગોઠવો.

  • A
    $C_6H_5\bar{C}H_2 > \bar{C}Cl_3 > (CH_3)_3\bar{C} > (CH_3)_2\bar{C}H$
  • B
    $(CH_3)_2\bar{C}H > \bar{C}Cl_3 > C_6H_5\bar{C}H_2 > (CH_3)_3\bar{C}$
  • C
    $\bar{C}Cl_3 > C_6H_5\bar{C}H_2 > (CH_3)_2\bar{C}H > (CH_3)_3\bar{C}$
  • D
    $(CH_3)_3\bar{C} > (CH_3)_2\bar{C}H > C_6H_5\bar{C}H_2 > \bar{C}Cl_3$

Explore More

Similar Questions

એક દડાને તળાવની સપાટીથી $20 \ m$ ની ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. પાણીનો વક્રીભવનાંક $4/3$ છે. તળાવની અંદર રહેલી એક માછલી, જે દડાના પડવાની સીધી રેખામાં છે, તે દડાને જુએ છે. જ્યારે દડો પાણીની સપાટીથી $12.8 \ m$ ઊંચાઈએ હોય, ત્યારે માછલીને દડાની ઝડપ કેટલી જણાશે? $[g = 10 \ m/s^2.]$

દરેક $M$ દળ અને $\frac{R}{2}$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને તેમના કેન્દ્રો પર $2R$ લંબાઈના દળરહિત સળિયા વડે જોડવામાં આવ્યા છે. એક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

જો $\alpha$ એ $x^6=1$ નું અવાસ્તવિક બીજ હોય,તો $\frac{\alpha^5+\alpha^3+\alpha+1}{\alpha^2+1}$ ની કિંમત શોધો.

એક ખરબચડા ઢળતા સમતલ પર પદાર્થને ઉપર તરફ લઈ જવા માટે જરૂરી બળ,પદાર્થને નીચે સરકતો અટકાવવા માટે જરૂરી બળ કરતાં બમણું છે. જ્યારે સમતલનો નમનકોણ $60^{\circ}$ હોય,ત્યારે ઘર્ષણાંક કેટલો હશે?

જો $\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ અને $3 \hat{i}+2 \hat{j}+\hat{k}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણની બાજુઓ હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણના એક વિકર્ણને સમાંતર એકમ સદિશ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo