$30 \, m$ ઊંચા ટાવરની ટોચ પરથી જોતા,જમીન પર રહેલા પથ્થરનો અવસેધકોણ $45^{\circ}$ માલૂમ પડે છે. પથ્થર અને ટાવર વચ્ચેનું અંતર શોધો (મીટરમાં).

  • A
    $51$
  • B
    $44$
  • C
    $25$
  • D
    $30$

Explore More

Similar Questions

એક નિસરણી દીવાલ પર $3\, m$ ની ઊંચાઈ સુધી પહોંચવા માટે દીવાલ સાથે ટેકવેલી છે. જો નિસરણી જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે,તો નિસરણીની લંબાઈ ........$m$ છે.

એક ટાવરની ઊંચાઈ $60 \, m$ છે. જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. તો તે બિંદુનું ટાવરના પાયાથી અંતર શોધો. ($m$ માં)

$40 \, m$ ઊંચી ઇમારતની ટોચ પરથી જોતા,એક ગતિશીલ કારનો અવસેધકોણ અમુક સમયગાળામાં $30^{\circ}$ થી વધીને $45^{\circ}$ થાય છે. તે સમયગાળામાં કાર દ્વારા કાપેલું અંતર શોધો. (મીટરમાં)

Difficult
View Solution

એક ટાવરની ટોચ પરથી અવલોકન કરતા,$100 \, m$ ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ $m$ માં શોધો.

Difficult
View Solution

$h \ m$ ઊંચી ઇમારતની ટોચ પરથી એક થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $\alpha$ અને થાંભલાના પાયાનો અવસેધકોણ $\beta$ માલૂમ પડે છે. સાબિત કરો કે થાંભલાની ઊંચાઈ $h(1 + \tan \alpha \cdot \cot \beta) \ m$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo