પૃથ્વીને સમાન દળ ઘનતા ધરાવતો ગોળો ધારીએ તો,જો પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થનું વજન $250 \; N$ હોય,તો પૃથ્વીના કેન્દ્ર સુધીના અડધા અંતરે તેનું વજન ($N$ માં) કેટલું હશે?

  • A
    $250$
  • B
    $300$
  • C
    $144$
  • D
    $125$

Explore More

Similar Questions

જો $M$ એ પૃથ્વીનું દળ અને $R$ તેની ત્રિજ્યા હોય,તો ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g$ અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નો ગુણોત્તર કેટલો થાય?

પૃથ્વી કરતાં બમણું દળ અને બમણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર સેકન્ડ લોલકનો આવર્તકાળ કેટલો થાય?

Difficult
View Solution

જો બે ગ્રહોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $x: y$ અને ઘનતાનો ગુણોત્તર $m: n$ હોય,તો તેમના પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું સમીકરણ લખો,જ્યાં $h << R_e$ હોય.

$1$ કિલોગ્રામ ખાંડ ખરીદવી ક્યાં ફાયદાકારક રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo